Thursday, April 23, 2015

Numbers for public

🌻મદદમા આવી શકે તેવા નંબર🌻

1-> પોલીસ -: 101

2-> એમ્બ્યુલન્સ - 108

3-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ
નો નંબર -: 1095

4-> એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર - : 180023344444
->એનો બીજો નંબર વોટસએપ -: 9586800870 (આંમા શક્ય
હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

5-> આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ આપઘાત કરશો નહી તે માટે આ (1096)નંબર ઉપર ફોન કરો.

6-> મહિલા હેરાન થતી હોય તો નંબર -: 1019

7-> વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે મદદની જરૂરિયાત માટે નંબર
-: 1090

8-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર -:
9969777888

9-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય પરંતુ આપણે
આપણી ઓળખ પોલીસ ને આપવી ન હોય તો આ  નંબર :
7738133144 અને 7738144144  ઉપર પોલીસને એસએમએસ કરો, પોલીસ સંભાળી લેશે.

10 -> સાઈબર ગુના માટે નંબર -: 9820810007

11 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય તો નંબર
જોડો -: 9833331111

આ હેલ્પલાઇન નંબર ને વધુ ને વધુ ફોરવર્ડ કરો . જેથી કોઈને સંકટ
સમયે કામ આવી જાય .

No comments:

Post a Comment